બ્રેકીંગ ન્યુઝ
મેઘપર (બો.)માં અગમ્ય કારણે યુવાને ગળેફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 1 : અંજારના મેઘપર-બોરીચીના આશાપુરા પાર્કમાં રહેનાર જયેશ રામસંગ
ધારેઠિયા (ઉ.વ. 28) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ આદિપુરમાં
રોટરી ફોરેસ્ટ પાછળ પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત થયું હતું. મેઘપર-બોરીચી
આ