બ્રેકીંગ ન્યુઝ
ડિજિટલ પોકેટમારોથી સાવધાન : ભુજ અને માંડવીના શખ્સે લાખ ગુમાવ્યા

ભુજ, તા. 1 : આધુનિક જમાનાના ડિજિટલ પોકેટમાર રોજેરોજ નિતનવાં
પેંતરા અજમાવી લોકોને પોતાની જાળમાં સપડાવી રહ્યા છે. આવી જ લાલચમાં આવી જવાથી ભુજના
શખ્સે રૂા. એક લાખ અને માંડવીના શખ્સને રૂા. 1,07,163 ઓનલાઇન ગુમાવવાનો વારો આવ્યો
હતો. જો કે, સાયબર સેલે તે