બ્રેકીંગ ન્યુઝ
ચિત્રોડમાં ગૌશાળાની ગાયો મુદ્દે આધેડ ઉપર ચાર શખ્સનો હુમલો

ગાંધીધામ, તા. 1 : રાપરના ચિત્રોડમાં ગૌશાળાની ગાયો બહાર કાઢતા
નહીં તેવી ધમકી આપી ચાર શખ્સે મારામારી કરતાં આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.
ચિત્રોડમાં રહેતા ફરિયાદી પુંજા ધના પટણી (પટેલ) ઘરે હતા ત્યારે આઇ દેવ ગૌશાળાના સંચાલક સુરેશ ધરમશી