બ્રેકીંગ ન્યુઝ
વરસાદથી આંધ્ર-તેલંગણમાં તબાહી, ગુજરાતમાં આગાહી

નવી દિલ્હી, તા. 1 : ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી રાજ્ય હજી
સુધી પૂરું પાટા પર ચડયું નથી તેવામાં બંગાળની ખાડીની હલચલે દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશ
અને તેલંગણમાં વરસાદે લોકોની પરેશાની વધારી દીધી છે. તેલંગણમાં ટ્રેન સેવા અસરગ્રસ્ત
થઈ છે. મહબૂબાબાદ જિલ્લ