બ્રેકીંગ ન્યુઝ
અસના વાવાઝોડું: પાકિસ્તાન તરફ ફંટાયું વાવાઝોડું, જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં થઈ અસર


રાજ્યમાં અસના વાવાઝોડુની અસરને કારણે કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. આ દરમિયાન કચ્છ તરફ આવતું આ વાવાઝોડું કચ્છને અડીને હાલ પશ્ચિમ તરફ પાકિસ્તાન બાજું ફંટાયું હોવાથી રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. આ ચક્રવાત ભુજથી 240 કિમી. આગળ છે, ત્યારે કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફની 160 કિમી. દૂરની સ્થિતિ પર છે.