બ્રેકીંગ ન્યુઝ
પૂરના સંકટમાં પણ ગરબા: વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ગરબે ઘૂમતા લોકોનો વિડિયો વાયરલ, મુશ્કેલીના સમયે પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી દરમિયાન ગરબે ઘૂમ્યા


વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ગરબે ઘુમતા વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પૂરની કપરી પરિસ્થિતિમાં પણ આ પ્રકારે ગરબે ઘૂમીને લોકોએ મુશ્કેલીને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો. | વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ગરબે ઘુમતા વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂરની કપરી પરિસ્થિતિમાં પણ આ પ્રકારે ગરબે ઘૂમીને લોકોએ મુશ્કેલીને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું હતું. વડોદરા શહેરના વિશ્વામિત્રી નદી Vadodara flood situation viral video of people wandering around during the Janmashtami celebrations even in times of trouble