બ્રેકીંગ ન્યુઝ
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: ગુજરાતની ‘ભૂતિયા’ કંપનીઓ બાંગ્લાદેશમાં ભારત વિરોધીઓને હવાલાના મારફતે પૈસા મોકલી રહી છે


ગુજરાત પોલીસનું બનાસકાંઠા, અમદાવાદ સહિત રાજ્યભરમાં તપાસ અભિયાન, 8ની પૂછપરછ,સ્ક્રેપનો ધંધો કરતી કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર,પશ્ચિમ બંગાળની આંગડિયા પેઢી દ્વારા નાણાં મોકલાય છે,આંખમાં ધૂળ નાખવા ખોટાં બિલો દ્વારા GST ચૂકવાય છે | divyabhaskar