બ્રેકીંગ ન્યુઝ
બેરોજગારી ઘટયાના દાવા પોકળ : યુપીમાં 60 હજાર કોન્સ્ટેબલ માટે 48 લાખ અરજી


ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના ૬૦,૨૪૪ પદો પર ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે, જે માટે અધધધ ૪૮.૨ લાખ લોકોએ અરજી કરી છે. એટલે કે એક કોન્સ્ટેબલના પદની સામે ૮૦ ઉમેદવારો મેદાનમાં છે.