બ્રેકીંગ ન્યુઝ
ભ્રષ્ટાચારના પાપે શિવાજીની પ્રતિમા તૂટી પડયા બાદ અંતે મોદીની જાહેર માફી


મહારાષ્ટ્રના સિંધુદુર્ગના કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભ્રષ્ટાચારના પાપે માત્ર આઠ જ મહિનામાં ધરાશાયી થઈ ગઈ તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેર માફી માગી લીધી છે.