ઉપલેટાના લાઠ ગામે નદીના પુરમાં તણાયેલા પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી આવી
.jpg?w=780&resize=780,470&ssl=1)
ઉપલેટાના લાઠ ગામે નદીના પુરમાં તણાયેલા પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી આવી
Local | Dhoraji | 31 August, 2024 | 10:50 AM
ઉપલેટા તાલુકાના લાઠ ગામે નદીમાં પૂર આવતા પરપ્રાંતીય મજૂર તણાયો હતો જે ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામનો રહેવાશી ઉદેસંગ સોમા રાઠોડ ઉં.વ. 55 આ વ્યક્તિ પૂરમાં તણાંતા ગામના જાગૃત સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા ધારાસભ્ય અને મામલતદાર ને જાણ કરતા તમરિ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરી દરમિયાન મૃતક વ્યક્તિની લાશ મળી આવતા તેમને પી.એમ. અર્થે ઉપલેટા સિવીલ હોસ્પિટલ ખાતે મોકલાવેલ હતી.