બ્રેકીંગ ન્યુઝ
હરિયાણા ભાજપના ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં વિલંબનું કારણ શું?, સમજો 90 બેઠકનું ગણિત


હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે. પક્ષોએ તમામ રાજકીય સમીકરણોને પોતાની જીત મેળવવા માટે ગોઠવી દીધા છે. ચૂંટણીની તારીખને લઈને મૂંઝવણ હતી, તે પણ હવે ઉકેલાઈ ગઈ. આ ચૂંટણીમાં ભાજપ પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે.