બ્રેકીંગ ન્યુઝ
લખનઉની યુનિવર્સિટીમાં IPSની પુત્રીની શંકાસ્પદ હાલતમાં મોત, હૉસ્ટેલની રૂમમાંથી મળ્યો મૃતદેહ


લખનૌની રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં 19 વર્ષની વિદ્યાર્થીની અનિકા રસ્તોગીનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ રીતે રૂમમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. તેની સાથે LLBના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તે હોસ્ટેલના રૂમમાં પર બેભાન અવસ્થામાં મળી આવી હતી.