બ્રેકીંગ ન્યુઝ
RSS અને ભાજપના આગેવાનો વચ્ચે બંધ બારણે 6 કલાક ચાલી ચર્ચા, અટકળોનું બજાર ગરમ


લોકસભાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભાજપથી વિવિધ મુદ્દે નારાજ હોવાને પગલે ચૂંટણીમાં સહયોગ નહોતો મળ્યો અને તેની અસર ચૂંટણીના પરિણામો પર થઇ હોવાની