બ્રેકીંગ ન્યુઝ
‘ભાજપ સરકારમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે’ હરિયાણા-મહારાષ્ટ્રની ઘટના મુદ્દે રાહુલ ગાંધીની પોસ્ટ


હરિયાણાના ચરખી-દાદરી અને મહારાષ્ટ્રના ધુલેની ઘટનાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દેશમાં લઘુમતિઓ પર થઇ રહેલા હુમલાઓની નિંદા કરી હતી.