બ્રેકીંગ ન્યુઝ
‘ન્યાય મળે, ત્યાં સુધીમાં દીકરીની જિંદગી ખતમ…’ કોર્ટમાં દુષ્કર્મના પેન્ડિંગ કેસ મુદ્દે બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સમ્મેલન (National Conference of District Judiciary)ને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાભારતમાં સુપ્રીમ કોર્ટનું સૂત્ર ‘યતો ધર્મ તતો જય’, નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે, ‘જ્યાં ધર્મ છે, ત્યાં વિજય’ છે.