બ્રેકીંગ ન્યુઝ
કંગનાની ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલિઝ નહીં થાય, ફિલ્મને હજુ સુધી નથી મળ્યું સેન્સર સર્ટિફિકેટ


બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જગ્યા મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ ‘ઇમર્જન્સી’ મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે આગામી 10 દિવસોમાં ફિલ્મની રિલીઝની નવી તારીખ જાહેર થઈ શકે છે. આમ જે દિવસે ફિલ્મ રિલીઝ થવાની હતી તેની તારીખો પહેલાથી જ લોક થઈ ગઈ છે.