બ્રેકીંગ ન્યુઝ
‘દુષ્કર્મ વિરોધી કાયદા’ માટે મમતા સરકારને ભાજપનું સમર્થન, આવતીકાલે વિધાનસભા રજૂ કરશે ખરડો


કોલકાતામાં આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે મમતા સરકાર ચારે તરફથી ઘેરાયલી છે. પશ્ચિમ બંગાળ સરકાર વિરૂદ્ધ સતત વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ દરમિયાન સરકારે સોમવારે (2 ઓગસ્ટ) બે દિવસીય વિશેષ સત્ર બોલાવ્યો છે.