બ્રેકીંગ ન્યુઝ
સ્પેસએક્સની આ સફળતા જોઈ સુનિતા વિલિયમ્સની પાછા આવવાની આશા જાગી, ઇલોન મસ્કે પણ કર્યું ટ્વિટ


ઇલોન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સએ તાજેતરમાં એક પછી એક અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો. જો કે, આ મુશ્કેલીઓને ઓળંગીને, સ્પેસએક્સએ 31 ઓગસ્ટે બે ફાલ્કન 9 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.