બ્રેકીંગ ન્યુઝ
બિગ બીની દોહિત્રી નવ્યા નંદાએ IIM અમદાવાદમાં એડમિશન મેળવ્યું, કહ્યું


અમિતાભ બચ્ચનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની દોહિત્રી નવ્યા નંદા તમને હવે અમદાવાદની જાણીતી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMAમાં ભણતી જોવા મળશે. હાં, નવ્યા બે વર્ષ માટે બીપીજીપી (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) નો અભ્યાસ કરવા માટે IIMAમાં જ રોકાશે.