બ્રેકીંગ ન્યુઝ
સાહેબ મિટિંગમાં છે: હવે મંત્રીઓને પ્રજાનો ડર લાગે છે, ધારાસભ્યને મહિલાઓએ ખખડાવ્યા તો કહે હું ભૂલી જાવ છું


દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… | દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… રોજેરોજના શિડ્યુઅલ જાહેર કરવામાં મંત્રીઓને પ્રજા નો ડર ગુજરાતમાં રૂપાણી સરકાર હતી ત્યાં સુધી મંત્રીઓનેNow the ministers are afraid of the people, if the MLA is challenged by women, they say I forget