બ્રેકીંગ ન્યુઝ
NCP નેતાની હત્યાથી ચકચાર, વીજળી ગુલ કરી હુમલાખોરોએ તાબડતોબ વરસાવી ગોળીઓ


મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અજિત પવારની નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી (NCP) ના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોબ ફાયરિંગ કરી તેમની હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની. જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરાઈ હતી.