બ્રેકીંગ ન્યુઝ
રાજ્યમાં ફરી વરસાદના એંધાણ: વહેલી સવારે ગોધરા અને લુણાવાડામાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી વહેતા થયા, આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ


ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, શનિવારથી મેઘરાજાએ વિરામ લેતા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઉઘાડ નીકળ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાર… | Orange alert in South Gujarat today amid cloudburst, heavy rain forecast in some areas