વાછપરી ડેમ ઓવરફલો થતા કોટડાસાંગાણી ગામના આગેવાનો દ્વારા વધામણા

વાછપરી ડેમ ઓવરફલો થતા કોટડાસાંગાણી ગામના આગેવાનો દ્વારા વધામણા
Local | Rajkot | 02 September, 2024 | 10:15 AM
(સલીમ પતાણી) કોટડાસાંગાણી,તા.2
કોટડાસાંગાણી ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા ડેમ ઓવરફ્લો થયેલ અને ખેડૂતો આગેવાનો અને ગ્રામજનો દ્વારા વાછપરી ડેમ ઓવરફ્લો થયેલ અને ખેડૂતો આગેવાનો અને ગ્રામજનો દ્વારા વાછપરી ડેમ પુરેપુરો ભરાગયેલ અને ઓવરફ્લો થયેલ તેનું આગેવાનો દ્વારા ભારે ખુશ મનાવવામાં આવેલ હતી અને ખેડૂતોને સિંચાઈ વિભાગ દ્વારા ખેતી માટે પાણી મળી રહે અને લોકોને પીવાને પીવા માટે પાણી મળી રહે આ વાછપરી ડેમ ઓવરફ્લો થયેલ છે ડેમના વધામણા કરવામાં આવેલ.
વાછપરી ડેમના મંડળીના પ્રમુખ શ્રી અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડિરેક્ટર સુરેશ ભાઈ લુરાગરીયા અને ભાજપ આગેવાન બાબુભાઈ સાવલીયા અને જુથ સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી રાજુભાઇ ભુત મસા ભાઈ બંઉ અને સુરેશ ભાઈ ભરવાડ રફીક ભાઈ મકવાણા અને ખેડૂતો આગેવાનો અને સિંચાઈ વિભાગઅધિકારી શ્રી ઓ દ્રારા વાછપરી ડેમના ઓવરફ્લો ના વધામણા કરવામાં આવેલ અને ખેડૂતો ને સીઝન દરમિયાન પાણી મળી શકે આ ડેમ પુરેપુરો ભરાગયેલ અને ઓવરફ્લો થયેલ તેનું આગેવાનો દ્વારા વધામણા કર્યા હતા અને ખુસી મનાવવામાં આવેલ શ્રીફળ અને ગુલાબના ફૂલ થી વધામણા કરવામાં આવેલ.