
કેન્દ્ર સરકાર દ્વારા ફેક ન્યુઝ ફેલાવતા લોકો સામે લાલ આંખ કરવા માટે એક સારું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજુ કરેલા ભારતીય ન્યાયસંહિતાના ભારતીય સાક્ષ્ય વિધેયક થકી હાલ ફેક ન્યુઝ સાથે કડકાઈ દાખવવાની જોગવાઈ ઉમેરી છે. લોકસભામાં રજુ થયેલા વિધેયકમાં કલમ ૧૯૫ હેઠળ દેશના હિત અને સુરક્ષા ને નુકશાન કરતા ભ્રામક ન્યુઝ ફેલાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બીલ સ્થાયી સમિતિને મોકલવામાં આવેલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
સમગ્ર દેશવાસીઓને સ્વત્રંતા દિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ – ટીમ માહિતિ ગુજરાત ન્યુઝ એન્ડ એન્ટરટેઈનમેન્ટ
આ કાયદાની કલમ ૧૯૫ (૧) મુજબ દેશના હિત અને અખંડીતતા તથા સુરક્ષા ને નુકશાન પહોચાડનાર સામે આ કલમ મુજબ કાર્વાહી કરતા ત્રણ વર્ષ ની જેલ ની સજા થઇ શકે છે. આ જોગવાઈઓ આઈ પી સી ની કલમ ૧૫૩બી હેઠળ આવતી હતી
જો કે સરકાર ના આ પગલા થી ભ્રામક સમાચારો ફેલાવતા અને ફેક ન્યુઝ દ્વારા ઓકૂને ગેરમાર્ગે દોરતા તત્વો સામે સરકાર દ્વારા અંકુશ મેળવી શકાશે.
આ પ્રકાર ના વધુ નવા સમાચાર જોવા માટે www.mahitigujarat.co.in પોર્ટલ ની મુલાકાત લેતા રહો. અમારી વિશેષતા મુંબ અમારા પ્રતિનિધિ ની ઓળખ અમારા પોર્ટલ ઉપર પણ કરી શકો છો.
અમારી યુટ્યુબ ચેનલ ને પણ શેર કરતા રહો સબ સ્ક્રાઇબ કરો લાઈક કરો