બ્રેકીંગ ન્યુઝરાજકારણ
ધવલસિંહ ઝાલા નું મતવિસ્તારના નાગરિકો ને સંબોધન

ધવલસિંહ ઝાલા નું સંબોધન
માલપુર પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બાયડ માલપુર ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મત વિસ્તારના નાગરિકો ને સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેછા પાઠવી હતી તે દરમિયાન તેમને પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રી ની કામગીરી ના વખાણ કાર્ય હતા તો બીજી તરફ તેમને મત વિસ્તાર ના વિકાસ ના કામો પણ બતાવ્યા હતા.