“બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ વિભા મેરજાનો જન્મદિવસ
.jpg?w=780&resize=780,470&ssl=1)
“બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ વિભા મેરજાનો જન્મદિવસ
Local | Rajkot | 31 August, 2024 | 04:36 PM
રાજકોટ, તા.31
“બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાતના સ્થાપક અને સેવાભાવી વિચારધારા વાળા વિભાબેન મેરજાનો આવતીકાલે જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વખતે પણ “બા” ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરશે.
તેઓ અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય પાટીદાર મહાસભા, માનવ કલ્યાણ મંડળ, સમસ્ત પાટીદાર સમાજમાં ટ્રસ્ટી છે. તેમજ મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી સમિતિમાં સભ્ય, અને ક્રાઈમ બ્રાંચમાં પણ સેવાઓ આપે છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મો.નં. 9428156640 પર સાંસદ અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.