બ્રેકીંગ ન્યુઝ
'ભાજપ પત્તું કાપશે તો કોંગ્રેસમાંથી લડીશ…' ચૂંટણી પહેલાં જ પૂર્વ દિગ્ગજ મંત્રીએ ટેન્શન વધાર્યું


ટિકિટોની વહેંચણીને લઈને હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સંઘર્ષ ચાલી રહ્યો છે. જે બાબતે અનેક નેતાઓ ટિકિટને લઈને પોતાનું વલણ જણાવી રહ્યા છે. એવામાં પૂર્વ PWD મંત્રી નરબીર સિંહે ચૂંટણી લડવા અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.