બ્રેકીંગ ન્યુઝ
મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત: 9 લોકો ઘાયલ; ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો


મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 વર્ષની પુત્રી અને એક પોલીસ અધિકારી સહિત નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહાડીના ઉપરના વિસ્તારોમાંથી કોટરુક અને કડાંગબંદ ઘાટીના નીચલા વિસ્તારો તરફ ગોળીબાર કર્યો અને ડ્રોનથી પણ હુમલો કર્યો. આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત … | મણિપુર હિંસા: આતંકવાદીઓના ગોળીબારમાં 2ના મોત, 9 ઘાયલ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. મહિલાની 8 વર્ષની પુત્રી અને એક પોલીસ અધિકારી સહિત નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ ટેકરીની ટોચ પર હુમલો કર્યો હતો.