બ્રેકીંગ ન્યુઝ
યુક્રેને 150થી વધુ ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો: મોસ્કોની ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી; રશિયાએ જવાબી કાર્યવાહીમાં ખાર્કિવમાં મિસાઇલો છોડી


યુક્રેને શનિવારે રાત્રે 150થી વધુ ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો હતો. અઢી વર્ષ લાંબા રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેને આટલી મોટી સંખ્યામાં ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો છે. યુક્રેને પણ રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન હુમલા કર્યા હતા. | યુક્રેનનો રશિયા પર 150થી વધુ ડ્રોન વડે હુમલો યુક્રેને શનિવારે રાત્રે 150થી વધુ ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો હતો. અઢી વર્ષ લાંબા રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેને આટલી મોટી સંખ્યામાં ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો છે. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર પણ હુમલો કર્યો હતો