બ્રેકીંગ ન્યુઝ
PM મોદીના પ્રશંસક અને NDAના કદાવર નેતાએ ઓવરસ્પીડમાં દોડાવી કાર, પોલીસે મેમો ફટકાર્યો


બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ગાડીની ઓવર સ્પીડીંગના કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની કારનું ચલણ જાહેર થતાં પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાશે કે ઓવત સ્પીડીંગના કિસ્સામાં આપોઆપ મેમો ફાટશે.