બ્રેકીંગ ન્યુઝ
ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની 'બદલી'ને શિક્ષણ તંત્રે 'ભરતી'નું નામ આપ્યું


શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે કે, ચાર હજાર શિક્ષકોની ભરતી કરાશે. વાસ્તવમાં આ ભરતી નહીં, પરંતુ જૂના શિક્ષકોની બદલીની વાત છે. બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ આપીને શિક્ષણ વિભાગે બેરોજગારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.