બ્રેકીંગ ન્યુઝ
'કૃષ્ણભક્ત' ગણાતાં દમદાર બેટરે પાકિસ્તાનમાં રચ્યો ઇતિહાસ… 147 વર્ષમાં પહેલીવાર થયું આવું


બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના પાકિસ્તાન પ્રવાસ પર છે. ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટર લિટન દાસે બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની બોલરોને હરાવીને એક એવો રેકોર્ડ બનાવ્યો જે ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યો નથી.