બ્રેકીંગ ન્યુઝ
AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે EDની રેડ: દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલુ; સંજય સિંહે કહ્યું- આ તાનાશાહી અને ગુંડાગીરી છે


EDની ટીમ સોમવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી હતી. દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ઘરે પૂછપરછ કરવામાં આવી રહી છે. EDની ટીમ સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ છે. | આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સોમવારે દાવો કર્યો હતો કે EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે આવ્યા છે. તેણે ‘X’ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. અમાનતુલ્લાહે એક વીડિયો શેર કરીને કહ્યું- સર્ચ વોરંટના નામે