બ્રેકીંગ ન્યુઝ
ડોનાલ્ડ ટ્રમ્પે કરી એવી પોસ્ટ કે યૂઝર્સ અકળાયા, કહ્યું – તમે હાર ભાળી ગયા છો…, ચોતરફી ટીકા


ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં અમેરિકી ધ્વજ સળગતો નજર આવી રહ્યો છે. આ સિવાય તેને સળગાવનાર લોકો તરીકે જેને દર્શાવવામાં આવ્યા છે, તેમના માથે જાળીદાર ટોપી છે. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટ દ્વારા બહારથી આવતાં અને ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે.