બ્રેકીંગ ન્યુઝ
રશિયાની જાસૂસ ગણાતી વ્હેલનું મૃત્યુ: નોર્વેમાં ડેડ બોડી મળી આવી, ડોલ્ફિનની જેમ માણસો સાથે રમતી હતી


રશિયન જાસૂસ ગણાતી વ્હાઇટ બેલુગા વ્હેલ ‘હવાલ્ડીમીર’નું મૃત્યુ થયું છે. બીબીસી અનુસાર, 31 ઓગસ્ટના રોજ નોર્વેની રિસાવિકા ખાડીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રને વ્હેલનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. | રશિયન જાસૂસ ગણાતી સફેદ બેલુગા વ્હેલ હવાલ્ડીમીરનું મૃત્યુ થયું છે. બીબીસી અનુસાર, 31 ઓગસ્ટના રોજ નોર્વેની રિસાવિકા ખાડીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રને વ્હેલનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ 14 ફૂટ લાંબી વ્હેલની ઉંમર અંદાજે છે