બ્રેકીંગ ન્યુઝ
'કંગના રણૌતને તગેડી મૂકો, શીખોના મુદ્દાઓથી દૂર રહો', કદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ


જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે.’