બ્રેકીંગ ન્યુઝ
ચાંદી ₹2,643 ઘટીને 82,376 પ્રતિ કિલો પર આવી: સોનું પણ ₹521 ઘટીને ₹71,437 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે


આજે એટલે કે 2જી સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 521 ઘટીને રૂપિયા 71,437 થઈ ગઈ છે. શનિવારે તેની કિંમત 71,958 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. | આજે એટલે કે 2જી સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 521 ઘટીને રૂપિયા 71,437 થઈ ગઈ છે. શનિવારે તેની કિંમત 71,958 રૂપિયા પ્રતિ દસ હતી.