બ્રેકીંગ ન્યુઝ
કોણ છે 31 વર્ષની આ મહિલા, જેણે પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી? ભાઈના અપહરણ બાદ બદલાઈ ગઈ જિંદગી


હાલ પાકિસ્તાનના કપરાં દિવસો ચાલી રહ્યાં છે. એકબાજુ દેશ આર્થિક તંગીથી લડી રહ્યો છે, તો બીજી તરફ લોકોએ પણ શાહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. અત્યારે એક મહિલાએ પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે.