LIVE TVબ્રેકીંગ ન્યુઝ

રોજ સવારે ભારતભરના વિવિઘ મંદિરોના દર્શન

દરેક શ્રદ્ધાળુઓની ભગવાનના સવારે લાઈવ દર્શન એટલે કે જીવંત દર્શનનો લાભ મળે તેવા હેતુથી માહિતી ગુજરાત ન્યુઝ અને એન્ટરટેનમેન્ટ દ્વારા આ ન્યુસ પોર્ટલ ની અંદર એક સુંદર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેને અમે લાઈવ દર્શન અથવા તો દર્શન તરીકે ઓળખીએ છીએ મિત્રો રોજ સવારે ભગવાનના વિવિધ સ્થળોએ દર્શન કરવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ પોર્ટલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી રોજ સવારે તમને નોટિફિકેશન આવી જશે અને તમે તમારા સમયે ભગવાનના સવાર સવારના દર્શન કરી શકો છો

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર દાદા ના દર્શન

મુંબઈના મહાલક્ષ્મી માતાજીના દર્શન

ગુજરાતના શ્રી સોમનાથ મહાદેવના દર્શન

નેપાળ શ્રી પશુપતિનાથ મહાદેવ ના દર્શન

કાશીના શ્રી વિશ્વનાથ ભગવાનના દર્શન

સિદ્ધિવિનાયક ભગવાન ગણપતિના દર્શન

મોટી ડુંગરી ખાતેના ભગવાન શ્રી ગણપતિના દર્શન

કષ્ટભંજન શ્રી સારંગપુરના હનુમાનજી મહારાજના દર્શન

શિરડી સાઈબાબા ના દર્શન

ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન

ભગવતી માં અંબાજીના દર્શન

વિઠ્ઠલનાથજીના દર્શન

જુહુના શ્રી ઇસ્કોન મંદિરના દર્શન

બાલાજી ભગવાનના દર્શન સલાસર હનુમાનજી

માં આશાપુરાના દર્શન

આવા તમામ દર્શન આપને રોજ લાઈવ કરાવવા માટે અમારી ચેનલ તૈયાર છે

આજે જ બીજાને પણ આવા પુણ્યનો લાભ આપવા માટે આ ચેનલના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!