થોડુક હસજો

તમને હવે ખબર પડશે કે ટીચરે ટપુ ને ડસ્ટર કેમ માથામાં છુટ્ટું માર્યું

રોજબરોજ ના સમાચાર સાથે થોડુક સ્મિત પણ જરૂરી છે.

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)
ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
ટપુ :- જેને ઉતાવળ હોય એ…!!
ટપુ  ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું

જો આપને હસું આવ્યું હોય તો ફોરવર્ડ કરતા રહેજો અને હસવું એ આનંદમય જીવન ની નિશાની છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772
Back to top button
error: Content is protected !!