બ્રેકીંગ ન્યુઝ
છૂત-અછૂતની વિચારધારા ધરાવતા દેશમાં ‘ફૂડ ડિલિવરી’ ક્ષેત્રે કેવી રીતે આવી ક્રાંતિ?


એક એવા દેશની કલ્પના કરો જ્યાં થોડા દાયકાઓ પહેલા મોટા પ્રમાણમાં લોકો નીચી જાતિના લોકોના હાથનું ખાવાનું તો દૂરની વાત, પરંતુ પાણી પણ પીતા નહોતા.