બ્રેકીંગ ન્યુઝ
હર્ષ સંઘવીના બે દિવસમાં વડોદરામાં બે ફેરા: રાતભર શહેરભરમાં ફર્યા, કહ્યું- તકલીફ ભોગવી એટલે લોકો સંભળાવે તો અમારે સાંભળવાનું છે


પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરી… | Minister of State for Home made two rounds in Vadodara in two days