બ્રેકીંગ ન્યુઝ
ગુજરાત-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જોકે આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.