બ્રેકીંગ ન્યુઝ
ગુજરાતમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ, રાજકોટમાં હત્યાના પ્રયાસના આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત…


રાજકોટ: છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કસ્ટોડીયલ ડેથ નોંધાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે અનેક સવાઓ ઉભા થયા છે. એવામાં રાજકોટમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ નોંધાયું છે, શુક્રવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના પ્રયાસ આરોપીને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ આરોપીની અટકાયત કરે તે …