બ્રેકીંગ ન્યુઝ
જર્મનીએ 28 અફઘાનીઓને દેશમાં પાછા મોકલ્યા: મદદ માટે 100 યુરો પણ આપ્યા, અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ


જર્મનીએ 28 અફઘાન નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલી દીધા છે. આ તમામ લોકોને શુક્રવારે સવારે કતાર એરવેઝના ચાર્ટર પ્લેન દ્વારા મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ તમામ ગુનેગારોને 1000 યુરો (લગભગ 93 હજાર રૂપિયા) આપવામાં આવ્યા હતા. વિમાનમાં તેમની સાથે એક ડોક્ટરને પણ મોકલવામાં આવ્યો હતો. | જર્મની Vs અફઘાનિસ્તાન તાલિબાન – જર્મનીએ 28 અફઘાન નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલી દીધા છે. 3 વર્ષ પહેલા તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં આ પ્રકારનું પ્રથમ પગલું લેવામાં આવ્યું છે.