બ્રેકીંગ ન્યુઝ
બોક્સ ઓફિસ પર 'સ્ત્રી 2' અડીખમ: 'ખેલ ખેલ મેં'ની ખૂબ ધીમી શરૂઆત, 'વેદા' હજુ ખાસ કમાણી કરી શકી નથી


સરકટેનો આતંક લઈને આવેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ તેની સાથે રિલીઝ થયેલી અન્ય ફિલ્મોના મુકાબલે બોક્સ ઓફિસ પર સતત આગળ વધતી જોવા મળી રહી છે, જ્યારે ‘વેદા’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મોએ ‘સ્ત્રી 2’ આગળ પોતાને સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. બોક્સ ઓફિસ પર ‘સ્ત્રી 2’ની સફળતાએ તેને માલામાલ બનાવી દીધી છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસથી જ મજબૂત કલેક્શન કર્યું છે અને 600 કરોડની કમાણી તરફ આગળ વધી છે. શ્ર… | સરકટેનો આતંક લઈને આવેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ તેની સાથે રિલીઝ થયેલી અન્ય ફિલ્મોના મુકાબલે બોક્સ ઓફિસ પર સતત આગળ વધતી જોવા મળી રહી છે, જ્યારે ‘વેદા’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મોએ ‘સ્ત્રી 2’ આગળ પોતાને સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. બોક્સ ઓફિસ પર