બ્રેકીંગ ન્યુઝ
15000 કર્મીઓની છટણી કર્યા બાદ પણ મુશ્કેલીમાં આ કંપની, હવે ઘણાં પ્લાન્ટ બંધ કરવાની તૈયારીમાં


ઈન્ટેલે ઓગસ્ટમાં કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓની છટણીની પ્રક્રિયા વર્ષના અંત સુધીમાં પૂરી થઈ જશે. કંપનીની આ જાહેરાત બાદ અટકળો લગાવાઈ રહી છે કે કંપની ચિપ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસને અલગ કરી શકે છે. ઈન્ટેલના શેરનું પ્રદર્શન ખૂબ ખરાબ થઈ ગયું છે.