બ્રેકીંગ ન્યુઝ

મોરબી: પ્રૌઢના વાલી વારસ શોધવા તજવીજ શરૂ


મોરબી: પ્રૌઢના વાલી વારસ શોધવા તજવીજ શરૂ





Local | Morbi | 31 August, 2024 | 12:26 PM

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.31

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ગત 25 ઓગસ્ટના રોજ સવારે 11:00 વાગ્યા આસપાસ મોરબીના પાડાપુલ પાસે, મણીમંદિરની સામે એક લાશ મળી આવી હતી. જેની વાલી વારસના શોધ માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

તેનું નામ અનુભાઈ સવજીભાઈ મારુ ઉંમર 52 વર્ષ હોવાનું સામે આવ્યું છે. કોઈને આ વ્યક્તિ વિશે માહિતી મળે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર 02822 230188 પર સંપર્ક કરવા હેડ કોન્સ્ટેબલ વી.કે. ફુલતરિયાની યાદીમાં જણાવ્યું છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!