બ્રેકીંગ ન્યુઝ

રાહુલ દ્રવિડ અંગે મોટા સમાચાર! BCCIએ કરી ટીમ જાહેર, દીકરા સમિતને U-19 માં મળ્યો ચાન્સ


રાહુલ દ્રવિડ અંગે મોટા સમાચાર! BCCIએ કરી ટીમ જાહેર, દીકરા સમિતને U-19 માં મળ્યો ચાન્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCIએ શનિવાર 31 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!