બ્રેકીંગ ન્યુઝ
બીજા લગ્ન કરશે રાજવી પરિવારની આ એક્ટ્રેસ: અદિતિ રાવે જણાવ્યું કે કેવી રીતે સિદ્ધાર્થે કર્યું પ્રપોઝ, આ વર્ષે માર્ચ મહિનામાં સગાઈ કરી હતી


વધુ એક બોલિવૂડ કપલ સાત ફેરા લેવા જઈ રહ્યું છે. અભિનેતા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી સગાઈ બાદ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ આ વર્ષે માર્ચ મહિનામાં એકબીજા સાથે સગાઈ કરી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની સગાઈની રિંગ ફ્લોન્ટ કરીને તેની સગાઈની જાહેરાત કરી હતી. હવે અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથેની તેની પ્રેમ કહાની સંભળાવી છે, અને અભિનેતાએ તેને કેવી રીતે પ્રપોઝ કર્યું તે પણ જણાવ્યું છે. અભિનેત્રીએ ક… | વધુ એક બોલિવૂડ કપલ સાત ફેરા લેવા જઈ રહ્યું છે. અભિનેતા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી સગાઈ બાદ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ આ વર્ષે માર્ચ મહિનામાં એકબીજા સાથે સગાઈ કરી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની સગાઈની રિંગ ફ્લોન્ટ કરીને તેની સગાઈની જાહેરાત